ચોરસપ્રવાહ ધારિત લૂપને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે મૂકેલ છે. જો એકબાજુ પર લાગતું બળ $\overrightarrow F$ છે. તો બાકીની ત્રણબાજુ પરનું પરીણામી બળ કેટલું થાય?
$3$$\overrightarrow {\;F} $
$-$$\;\overrightarrow {\;F} $
$-3$$\overrightarrow {\;F} $
$\overrightarrow {\;F} $
$I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા બે પાતળા લાંબા વિદ્યુતભારિત તારને $L$ લંબાઇની અવાહક દોરીઓ વડે ટેકવવામાં આવ્યા છે,કે જેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાં રહે.અત્રે દોરીઓ ઊર્ધ્વદિશા સાથે ‘$\theta '$ કોણ બનાવે છે.જો તાર માટે એકમ લંબાઇ દીઠ સરેરાશ $‘λ’$ હોય,તો પ્રવાહ $I$ નું મૂલ્ય _______. ( $ g$ $=$ ગુરુત્વપ્રવેગ)
ચોરસ ફ્રેમ કઇ બાજુ ગતિ કરશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના સમતલને લંબ $I$ પ્રવાહધારીત ત્રણ સમાંતર તારની ગોઠવણી બતાવવામાં આવી છે. આ ત્રણની મધ્યમાં રહેલ તાર $B$ પર લાગતાં એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?
બે સમાંતર તાર $A$ અને $B$ માંથી $10\, ampere$ અને $2\, ampere$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. તાર $A$ અનંત લંબાઇનો અને તાર $B$ ની લંબાઈ $2\, m$ છે. તાર $A$ થી $10\, cm$ અંતરે રહેલ તાર $B$ પર કેટલું બળ લાગતું હશે?
બે સમાક્ષ સોલેનોઇડમાં એક જ દિશામાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.ધારો કે બહારના સોલેનોઇડને કારણે અંદરના સોલેનોઇડના પર લાગતું ચુંબકીય બળ $\;{\overrightarrow {\;F} _1}$ અને અંદરના સોલેનોઇડને કારણે બહારના સોલેનોઇડ પર લાગતું ચુંબકીય બળ $\overrightarrow {{F_2}} $ છે,તો _________